News of Wednesday, 19th February 2025
સંભલ હિંસા કેસમાં ૧૫૦૦ થી વધુ પાનાની ચાર્જશીટ તૈયાર :આવતીકાલે દાખલ કરાશે
શાહી જામા મસ્જિદના પુનઃ સર્વેક્ષણ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શાહી જામા મસ્જિદના પુનઃ સર્વેક્ષણ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ સમય દરમિયાન હિંસામાં ચાર લોકોના મોત થયા હતા.
આ કેસમાં, SP-CO પર ગોળીબાર કરનારા બે બદમાશો સહિત 79 લોકો જેલમાં છે. SIT એ હિંસા કેસની તપાસ પૂર્ણ કરી છે અને 1500 થી વધુ પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. આવતીકાલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
