<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં મોટો બદલાવ આવી રહ્યો છે: બેલેટ પેપરનો ફરી ઉપયોગ શરૂ કરવા, સેઈમ ડે વોટિંગ અને સેઈમ ડે કાઉન્ટિંગ માટે ટ્રમ્પનો નિર્દેશ

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસએના દરેક રાજ્યના ગવર્નરને કહ્યું છે કે અમેરિકાની સલામતી અને સુરક્ષા માટે, આપણે પેપર બેલેટ – પેપર મતપત્રો અને તે જ દિવસે મતદાન (સેઈમ ડે કાઉન્ટિંગ) તરફ વળવાની જરૂર છે.

આપણે ત્યાં ભારતમાં પણ વિરોધ પક્ષો લાંબા સમયથી બેલેટ પેપરની પદ્ધતિ ફરી લાગુ કરવા મારે દબાણ અને માંગણી કરી રહ્યા છે.

ટ્રમ્પના સૂચનો

• કાગળના મતપત્રો - પેપર બેલેટ

• ⁠મતદાર આઇડી : વોટર આઇડી

• ⁠તે જ દિવસે મતદાન - સેઈમ ડે વોટીંગ

• ⁠તે જ દિવસે (સાંજે) મત ગણતરી – સેઈમ ડે કાઉન્ટિંગ ઓફ વોટ *ન્યૂઝફર્સ્ટ* :

(12:56 PM IST)