<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

વિદેશમંત્રી જયશંકર વિદેશી રાજદૂતો સાથે આસામ પહોંચ્યા, કાલે ઝુમુર નૃત્યમાં ભાગ લેશે

તેઓ 25-26 ફેબ્રુઆરીના રોજ ખાનપરામાં યોજાનાર બે દિવસીય એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025 માં જોડાશે

નવી દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકર વિવિધ દેશોના ઉચ્ચાયુક્તો અને રાજદૂતો સાથે આસામના જોરહાટ એરપોર્ટ પર પહોંચ્યા. તેઓ આવતીકાલે સરુસાજાઈ સ્ટેડિયમ ખાતે 'ઝુમર બિનંદિની' નામના ભવ્ય ઝુમર નૃત્ય પ્રદર્શનમાં ભાગ લેશે. આ પછી, તેઓ 25-26 ફેબ્રુઆરીના રોજ ખાનપરામાં યોજાનાર બે દિવસીય એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025 માં ભાગ લેશે

(11:33 PM IST)