News of Monday, 24th February 2025
તોતિંગ સાઇઝના મૂળા ક્યારેય કોઈએ નથી જોયા
મૂળા આઠેક કિલો વજનના છે અને ચાર-પાંચ ફુટ લાંબા છે

જમ્મુ તા.ર૪: જમ્મુમાં ગઈ કાલે તોતિંગ મૂળા દેખાડતા ખેડૂતો. આ મૂળા આઠેક કિલો વજનના છે અને ચાર-પાંચ ફુટ લાંબા છે. જમ્મુ એન્ડ કાશ્મીરમાં આટલી તોતિંગ સાઇઝના મૂળા ક્યારેય કોઈએ નથી જોયા. આ મૂળા ઉગાડનારા ખેડૂતોએ કહ્યું હતું કે એ માત્ર પાણી અને કુદરતી ખાતર દ્વારા જ ઉગાડવામાં આવ્યા છે અને એમાં ત્રણ મહિના લાગ્યા હતા.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
