<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ નવા દિલ્હીના સીએમ રેખાબેન ગુપ્તાની મુલાકાત કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દિલ્હી વિકાસ નવા શિખરો પર પહોંચે તેવી શુભેચ્છા આપી

નવી દિલ્હી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે નવી દિલ્હી ખાતે દિલ્હીના નવા મુખ્યમંત્રી શ્રીમતી રેખાબેન ગુપ્તાની મુલાકાત લઈને શુભેચ્છા આપી હતી. અને તેમના કાર્યકાળમાં દિલ્હી વિકાસની ગતી આગળ વધે તેની આશા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીની મુલાકાત ઉપર છે. તેવામાં નવી દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની સરકાર બની છે. તે માટે ગુજરાતની સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ દિલ્હીના નવા સીએમ રેખાબેન ગુપ્તાની મુલાકાત કરી હતી. અને તેમને શુભેચ્છા આપી હતી. અને દિલ્હી વિકાસ નવા શિખરો પર પહોંચે તેવી શુભેચ્છા આપી હતી.

(1:13 PM IST)