<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

રશિયા-યુક્રેન યુદ્ધની ત્રીજી વર્ષગાંઠ પર પુતિને શી જિનપિંગ સાથે વાત કરી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ટેલિફોન પર વાતચીત કરી. રશિયા-યુક્રેન યુદ્ધની ત્રીજી વર્ષગાંઠ પર પુતિને જિનપિંગ સાથે વાત કરી હતી. આ દરમિયાન પુતિને રશિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાતચીત વિશે માહિતી આપી. 2022 માં યુદ્ધ શરૂ કરતા પહેલા પુતિન પણ જિનપિંગને મળ્યા હતા.

(10:06 PM IST)