News of Tuesday, 25th February 2025
નરેન્દ્રભાઇ બીજી માર્ચે જામનગરના રિલાયન્સમાં બાયોગેસ પ્લાન્ટનું ઉદઘાટન કરશે?

(મુકુન્દ બદીયાણી દ્વારા) જામનગર, તા. રપઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી બીજી માર્ચે જામનગરની મુલાકાતે આવે તેવી સંભાવના છે. બીન સતાવાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ર માર્ચે જામનગર ખાતે રિલાયન્સના બાયોગેસ પ્લાન્ટનું ઉદઘાટન કરવા માટે આવી રહયા હોવાનું જાણવા મળ્યું છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
