News of Thursday, 27th February 2025
વિશ્વના ૫૦ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૪૨ ભારતના છે:જેમાં સાત એકલા યુપીના
નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ અમિતાભ કાંતે તેને સ્થાનિક સંસ્થા વહીવટની મોટી નિષ્ફળતા ગણાવી છે.

વિશ્વના ૫૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના ૪૨ શહેરોનો સમાવેશ થાય છે. આ પ્રદૂષિત શહેરોમાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, હાપુડ, ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત, ભિવાની, મુઝફ્ફરનગર, રોહતક, ભિવાડી, આગ્રા, ઇટાવા, ફતેહપુર સિક્રી, ફિરોઝાબાદ, મેરઠ વગેરેનો સમાવેશ થાય છે.
આમાંથી આઠ શહેરોના નામ ફક્ત ઉત્તર પ્રદેશના (યુપી પોલ્યુટેડ સિટી) છે. નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ અમિતાભ કાંતે તેને સ્થાનિક સંસ્થા વહીવટની મોટી નિષ્ફળતા ગણાવી. તેઓ રાજસ્થાનના નિમલીમાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE) દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે આપણે સુરત અને ઇન્દોર જેવા શહેરોના સફળ મોડેલનું અનુકરણ કરવાની જરૂર છે.
વિશ્વના ૫૦ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૪૨ ભારતમાં છે, જેમાંથી ૭ ઉત્તર પ્રદેશમાં છે. આ યાદીમાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, હાપુડ, ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત, ભિવાની, મુઝફ્ફરનગર, રોહતક, ભિવાડી, આગ્રા, ઇટાવા, ફતેહપુર સિક્રી, ફિરોઝાબાદ, મેરઠ વગેરે શહેરોનો સમાવેશ થાય છે. નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ અમિતાભ કાંતે તેને સ્થાનિક સંસ્થા વહીવટની મોટી નિષ્ફળતા ગણાવી છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
