<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

યુપીના સોનભદ્રમાં ભટોથી ભરેલી કાર અને બાઈક વચ્ચે અકસ્માત : બાઈક સવારનું મોત :એક ગંભીર

મહાકુંભમાં સ્નાન કરીને શ્રદ્ધાળુઓ ઝારખંડ પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ભક્તોથી ભરેલી કાર અને બાઇક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી 

 . આ અકસ્માતમાં એક બાઇક સવારનું મોત નીપજ્યું હતું જ્યારે બીજાને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટના ઘટના સ્થળ નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. 

મહાકુંભમાં સ્નાન કરીને શ્રદ્ધાળુઓ ઝારખંડ પરત ફરી રહ્યા હતા. જ્યારે બાઇક સવાર રેણુકૂટ સ્થિત એક ખાનગી કંપનીમાં ફરજ બજાવીને ઘરે પરત ફરી રહ્યો હતો.


 

(9:43 AM IST)