News of Thursday, 27th February 2025
કર્ણાટકમાં ઈડલી બનાવતી વખતે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો
પોલીથીન શીટના ઉપયોગને કારણે નમૂનાઓમાં કાર્સિનોજેનિક તત્વો મળી આવ્યા બાદ પ્રતિબંધની નિર્ણય

કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે ગુરુવારે ઇડલી બનાવવામાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી. તેમણે કહ્યું કે પોલીથીન શીટના ઉપયોગને કારણે નમૂનાઓમાં કાર્સિનોજેનિક તત્વો મળી આવ્યા બાદ ઇડલી બનાવવામાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
. રાવે જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી વિભાગને જાણવા મળ્યું છે કે 52 હોટલો ઇડલી બનાવતી વખતે પોલીથીન શીટનો ઉપયોગ કરી રહી હતી.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
