<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

જમ્મુ અને કાશ્મીરના બખ્તાવર, કંજલવાન અને તુલૈલ ખીણ સહિત ગુરેઝ ખીણમાં બાંદીપોરાના વિસ્તારોમાં ભારે હિમવર્ષા

રાજદાન પાસ પર લગભગ 3 ફૂટ બરફ જમા થયો છે. ભારે હિમવર્ષાને કારણે ગુરેઝમાં બધા રસ્તાઓ બંધ કરી દેવાયા

નવી દિલ્હી : દેશમાં હવામાનનો મિજાજ ફરી એકવાર બદલાઈ ગયો છે. જમ્મુ અને કાશ્મીરના બખ્તાવર, કંજલવાન અને તુલૈલ ખીણ સહિત ગુરેઝ ખીણમાં બાંદીપોરાના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. રાજદાન પાસ પર લગભગ 3 ફૂટ બરફ જમા થયો છે. ભારે હિમવર્ષાને કારણે ગુરેઝમાં બધા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

(10:42 PM IST)