હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 2nd March 2025
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મહાકુંભમાં કેમ ન ગયા?: અજયરાયનો સવાલ
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે કહ્યું- હું કુંભમાં ગયો અને સ્નાન કર્યું અને બધાને શુભકામના પાઠવી. હું કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગયો હતો.

કાનપુરમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે કહ્યું, “મહા કુંભ સદીઓથી થઈ રહ્યો છે. કુંભમાં આવેલા તમામ લોકોને હું આવકારું છું અને અભિનંદન આપું છું. હું કુંભમાં ગયો અને સ્નાન કર્યું અને બધાને શુભકામના પાઠવી. હું કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગયો હતો... મારો પ્રશ્ન RSS અને ભાજપને છે કે તેમના સૌથી આદરણીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત કેમ ન ગયા?
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
