<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

અકિલા ન્યુઝ : સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન સ્વામી દ્વારા શ્રી જલારામબાપા પર કરેલ બફાટ મામલે વીરપુર ધામ બંધ, જ્ઞાન સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ, જલારામ વીરપુર આવી માફી માંગે જ્ઞાન સ્વામી, વિરોધનો વંટોળ, ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડતું સ્વામીનું નિવેદન.

(2:30 PM IST)