News of Tuesday, 4th March 2025
કાલથી દુકાનો ખોલી નાખો : વિરપુર પુ.જલારામ બાપા મંદીરના ગાદીપતી પુ.રઘુરામ બાપાની અપીલ

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ), તા., ૪: સ્વામી નારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ પૂ.જલારામ બાપા વિષે કરેલી ટીપ્પણી અંગે ભારે રોષ છવાયો છે. અને આજે વિરપુર ખાતે મળેલી વેપારીઓ અને આગેવાનોની મીટીંગમાં આજે અને આવતીકાલે બુધવારે ર દિવસ વિરપુર ગામ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે ત્યારે વિરપુર પૂ. જલારામ બાપા મંદીરના ગાદિપતી પૂ. રઘુરામ બાપાએ વેપારી એસોસીએશનને અપીલ કરી છે કે કાલે સવારથી દુકાનો ખોલી નાખજો.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
