હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 5th March 2025
વિજયભાઈ રૂપાણી ચંદીગઢ - પંજાબની મુલાકાતે : રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ સહિતના સાથે મુલાકાત કરી

રાજકોટ::ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણીએ આજે ચંદીગઢ - પંજાબની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા, પંજાબના ડીજીપી ગૌરવ યાદવ, મુખ્ય સચિવ કે.એ.પી. સિંહા, કમિશનના સભ્ય લવકુશા કુમાર અને સચિવ ગુડી શ્રીનિવાસ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
