હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 5th March 2025
ટ્રમ્પની ટીમ ભારત સાથે કૃષિ કરાર સિવાય મોટાભાગના અન્ય ક્ષેત્રો અને ઉત્પાદનો ઉપર "ઝીરોથી નહિવત્ (નેગ્લિજિબલ)" ટેરિફની માંગ કરી રહી છે: ભારત અને અમેરિકાના અધિકારીઓ વચ્ચે બેઠકનો ધમધમાટ
ટ્રમ્પ ટીમ સ્પષ્ટ છે કે જો વાટાઘાટો કરવામાં આવે તો ભારતના જંગી ટેરિફ દરને લગભગ શૂન્ય, ઝીરો અથવા ૫% થી નીચે લાવવામાં આવશે: ભારત સમક્ષ સમસ્યાઓનો ઢગલો: ન્યૂઝફર્સ્ટ

વધુ સમસ્યાઓ !! ટ્રમ્પની ટીમ ભારત સાથે કૃષિ કરાર સિવાય મોટાભાગના અન્ય ક્ષેત્રો / ઉત્પાદનો ઉપર *ઝીરોથી નહિવત્ (નેગ્લિજિબલ)* ટેરિફની માંગ પણ કરી રહી છે.
• વ્હાઇટ હાઉસના સૂત્રો કહે છે કે, 'ટ્રમ્પ ટીમ સ્પષ્ટ છે કે જો વાટાઘાટો કરવામાં આવે તો ભારતના જંગી ટેરિફ દરને લગભગ શૂન્ય, ઝીરો અથવા ૫% થી નીચે લાવવામાં આવશે.
• જ્યારે, ભારત સરકાર ઓટોમોબાઈલ (કાર અને બાઇક) ટેરિફને તાત્કાલિક શૂન્ય દર સુધી ઘટાડવા તૈયાર નથી, પરંતુ વાજબી સ્તર સુધી સ્લેબમાં કાપ મૂકવા તૈયાર છે.
• બધાની નજર ટ્રમ્પની ટીમ અને ભારતના કોમર્સ મંત્રાલયની ટીમ વચ્ચે ચાલી રહેલી મીટિંગ પર મંડાયેલ છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
