News of Wednesday, 5th March 2025
આવકવેરા અધિકારીઓને નવા આવકવેરા કાયદા હેઠળ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટસ, ઈ-મેલ, કમ્પ્યુટર સિસ્ટમ્સ, વેબ સર્વર્સમાં ઘૂસી એક્સેસ કરવાની સત્તા મળી રહી છે

નવો કાનૂન !! ૧ એપ્રિલ, ૨૦૨૬ થી, આવકવેરા અધિકારીઓને આવકવેરા કાયદા, ૧૯૬૧ મુજબ કોઈપણ સમયે તમારા વ્હોટસએપ, ઈન્સ્ટાગ્રામ, ફેઇસ બુક અને વ્યક્તિગત ઇમેઇલ આઇડી માં ઘૂસીને ઍક્સેસ કરવાની કાનૂની સત્તા મળશે.
• નવા આવકવેરા બિલ હેઠળ, આવકવેરા અધિકારીઓને તમારા કમ્પ્યુટર સિસ્ટમ્સ, વેબ સર્વર્સ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વ્હોટસએપ અને ઇમેઇલ આઇડીમાં ઘૂસીને એક્સેસ કરવાની પણ સત્તા આપે છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
