<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

આવકવેરા અધિકારીઓને નવા આવકવેરા કાયદા હેઠળ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટસ, ઈ-મેલ, કમ્પ્યુટર સિસ્ટમ્સ, વેબ સર્વર્સમાં ઘૂસી એક્સેસ કરવાની સત્તા મળી રહી છે

નવો કાનૂન !! ૧ એપ્રિલ, ૨૦૨૬ થી, આવકવેરા અધિકારીઓને આવકવેરા કાયદા, ૧૯૬૧ મુજબ કોઈપણ સમયે તમારા વ્હોટસએપ, ઈન્સ્ટાગ્રામ, ફેઇસ બુક અને વ્યક્તિગત ઇમેઇલ આઇડી માં ઘૂસીને ઍક્સેસ કરવાની કાનૂની સત્તા મળશે. 

• નવા આવકવેરા બિલ હેઠળ, આવકવેરા અધિકારીઓને તમારા કમ્પ્યુટર સિસ્ટમ્સ, વેબ સર્વર્સ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વ્હોટસએપ અને ઇમેઇલ આઇડીમાં ઘૂસીને એક્સેસ કરવાની પણ સત્તા આપે છે. 

(10:35 PM IST)