<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

અકિલા ન્યુઝ : રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે માધવ દવેની વરણી. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ લાઈવ દ્રશ્યો.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે માધવ દવેની સતાવાર જાહેરાત  થઇ છે,

શહેરના ચૂંટણી પ્રભારી અને રાજય સભાના સાંસદ મયંકભાઈ નાયક અને ડો.માયાબેન કોડનાણીએ પ્રદેશન સુચના મુજબ જાહેરાત થઇ છે

રાજકોટના શહેર ભાજપ પ્રમુખ તરીકે ચૂંટણી પ્રભારી મયંક નાયકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેનું નામ જાહેર કર્યું, લિસ્ટ લીકના પ્રશ્ન પર બોલવાનું ટાળ્યું હતું, રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખનું કરાયું સન્માન, માધવ દવે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત, તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત,

(8:40 PM IST)