<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

પૂ. જલારામબાપા વિશે એલફેલ વાણીવિલાસ કરનાર સ્વામિનારાયણ પંથના જ્ઞાનપ્રકાશ સ્વામી આજે અચાનક પોલીસ બંદોબસ્ત સાથે એકાએક વીરપુર જલારામ મંદિરે, પાછલા દરવાજેથી પહોંચ્યા અને કોઈને ખબર ન પડે તેમ આવીને જતા પણ રહ્યા! : વધુ વિગતો મેળવાય રહી છે (જયભારત ધમેચા, રાજકોટ) : જુઓ વિડિયો

(5:12 PM IST)