News of Saturday, 8th March 2025
જ્ઞાનપ્રકાશના વાહીયાત નિવેદનની વડતાલ ટેમ્પલ બોર્ડે ઝાટકણી કાઢી પૂ.જલારામબાપાને બિરદાવ્યા : પૂ.રઘુરામબાપાને પત્ર પાઠવ્યો

વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનશ્રીએ સત્તાવાર લેટરહેડ ઉપર પૂ.રઘુરામબાપાને પત્ર પાઠવી જણાવ્યુ કે પૂ.જલારામબાપાનું જીવન અને સંદેશ માત્ર રઘુવંશી લોહાણા સમાજ માટે જ નહિં પરંતુ દેશ - વિદેશમાં પ્રસરેલ હિન્દુ સમાજ માટે પ્રેરણારૂપ છે : વિશેષરૂપે અન્નપૂર્ણાના નિવાસસ્થાન સમાન અન્નક્ષેત્ર સનાતન પરંપરાનું ગૌરવ છે અને રહેશે : વડતાલ દેશના સાધુ જ્ઞાનપ્રકાશ દ્વારા પૂ.જલારામબાપા વિશે જે નિવેદન કરવામાં આવ્યુ તે વાહીયાત નિવેદનને વડતાલ સંસ્થા સમર્થન કરતી નથી અને વડતાલના કોઈ પુસ્તકમાં આવી કોઈ વાત શાષાોકત લખી નથી તેથી શિક્ષાપત્રીના આદેશાનુસાર આ વિધાનની નિંદા કરીએ છીએ અને ખેદની લાગણી વ્યકત કરીએ છીએ
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
