<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક

 

બલૂચ લિબરેશન આર્મીઍ ૧૨૦ મુસાફરોને બનાવ્યા બંધક  પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી ટ્રેન હાઈજેક કરી,જાફર ઍક્સપ્રેસને હાઈજેક કરી ૧૨૦થી વધુ મુસાફરોને બંધક બનાવી લીધા, સાથે જ ચેતવણી આપી કે કોઈ પણ સૈન્ય અભિયાન ચલાવ્યું તો મુસાફરોને મારી નાખીશું, અત્યાર સુધીમાં પાક આર્મીના ૬ જવાનો પણ માર્યા ગયા

(7:09 PM IST)