હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 12th March 2025
મિથિલાંચલમાં મા જાનકીનું ભવ્ય મંદિર બનાવવાની જાહેરાત, વિપક્ષે ઉઠાવ્યા સવાલો
ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે જે રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે તેવી જ રીતે મિથિલા ક્ષેત્રમાં માતા સીતાનું ભવ્ય મંદિર બનાવાશે

મિથિલાંચલમાં મા જાનકીનું ભવ્ય મંદિર બનાવવાની જાહેરાતથી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે જે રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે તેવી જ રીતે મિથિલા ક્ષેત્રમાં માતા સીતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. વિપક્ષે આ જાહેરાતનો વિરોધ કર્યો છે
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
