News of Thursday, 13th March 2025
દિલ્હીમાં ભારત મંડપમની નજીક હત્યા કેસના આરોપીની ધરપકડ

નવી દિલ્હી : દિલ્હીના ભારત મંડપમ નજીક હત્યા કેસમાં એક આરોપીની ધરપકડ દિલ્હી પોલીસે જણાવ્યું કે, મથુરા રોડ પર ભારત મંડપમ પાસે ડિવાઈડર પર એક ઘાયલ વ્યક્તિ મળી આવ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. આ હત્યા કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
