<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

દેહરાદૂનના રાજપુર રોડ પર સાંઈ મંદિર પાસે ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત

આઈજી ગઢવાલ, એસએસપી, એસપી સિટી સહિત સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી: કાર ચાલક સ્થળ પરથી ફરાર

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં રાજપુર રોડ પર સાંઈ મંદિર પાસે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોતના સમાચાર છે. કાર સવારે રાહદારીઓને રોડ પર કચડી નાખ્યા હતા. ઘટના બાદ આઈજી ગઢવાલ, એસએસપી, એસપી સિટી સહિત સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે.

 


 

(12:05 AM IST)