News of Friday, 14th March 2025
ધુળેટીની વહેલી સવારે રાજકોટમા ભભૂકેલી આગમાં ત્રણ પુરૂષના મોત: નેપાળી પરિવારની ૧૫ વર્ષની કવિતા દોરજી સારવારમાં

રાજકોટમાં ૧૫૦ રિંગરોડ પર એટલાન્ટિસ હાઇટ્સમાં ભભૂકેલી આગમાં ત્રણ પુરૂષના મોત:
નેપાળી પરિવારની ૧૫ વર્ષની કવિતા દોરજી સારવારમાં:
પોલીસ કમિશનર, કલેકટર, ડીસીપી, એસીપી, પીઆઈનો કાફલો હોસ્પિટલ ઘટનાસ્થળે પહોચ્યા:
મૃતકોની ઓળખ મેળવવા તજવીજ. ભાવેશ કુકડીયા, અકિલા, રાજકોટ.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
