<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

દેશના એક ભાગમાં તાપમાન ઝડપથી વધશે, જયારે અન્‍ય ભાગોમાં વરસાદ હવામાનને ઠંડુ બનાવશે

 

નવી દિલ્‍હીઃ વેધરની ખાનગી સંસ્‍થા સ્‍કાયમેટ જણાવે છે કે, હવે ઉત્તર ભારત તેમજ મધ્‍ય અને પヘમિ ભારતમાં ફરી ભીષણ ગરમીનો દોર શરૂ.  ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્‍હી, પヘમિ મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને મહારાષ્ટ્રમાં તાપમાન ઝડપથી વધશે અને ગરમીના મોજા (હીટ વેવ) જેવી સ્‍થિતિ સર્જાઈ શકે છે. ૧૯ માર્ચથી પૂર્વી મધ્‍યપ્રદેશ અને છત્તીસગઢમાં હળવો વરસાદ શરૂ થશે. ૨૦ થી ૨૩ માર્ચ દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પヘમિ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર તેલંગાણા, વિદર્ભ અને પૂર્વી મધ્‍ય પ્રદેશમાં વરસાદની સંભાવના છે. ઉપરાંત, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં પણ વરસાદ પડી શકે છે. દેશના એક ભાગમાં તાપમાન ઝડપથી વધશે, જયારે અન્‍ય ભાગોમાં વરસાદ હવામાનને ઠંડુ બનાવશે.

(12:05 PM IST)