News of Saturday, 22nd March 2025
નાસિકમાં ધોળા દિવસે જાહેરમાં જ યુવતીનું અપહરણ
પતિએ જ મિત્રોની મદદથી પત્નીનું અપહરણ કર્યું. અપહરણનો સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થ

મહારાષ્ટ્ર: નાસિકમાં ધોળા દિવસે જાહેરમાં જ યુવતીનું અપહરણ કર્યુ હતું. પતિએ જ મિત્રોની મદદથી પત્નીનું અપહરણ કર્યું હતું . અપહરણનો સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થયો છે. નારાજ પત્ની ઘર છોડીને જતી રહી હતી. યુવતી તેની માતા સાથે હતી ત્યારે અપહરણ કરાયું. યુવકે સાસુને માર માર્યો અને પત્નીનું અપહરણ કર્યું. પોલીસે યુવતીને મુક્ત કરાવી પતિની ધરપકડ કરી.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
