News of Sunday, 23rd March 2025
ભારતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને સ્થાયી કરાવતી ગેંગનો પર્દાફાશ: 8 લોકોની ઘરપકડ
પોલીસે ગેરકાયદેસર રીતે રહેતા ત્રણ બાંગ્લાદેશી નાગરિકોની પણ ધરપકડ કરી

નવી દિલ્હી : દિલ્હી પોલીસે ભારતમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને સ્થાયી કરવામાં સંડોવાયેલી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસે આ કેસમાં 8 લોકોની ધરપકડ કરી છે. આ લોકો પર બાંગ્લાદેશીઓ પાસેથી પૈસા લઈને તેમને ભારતમાં ગેરકાયદેસર રીતે સ્થાયી થવામાં મદદ કરવાનો આરોપ છે. પોલીસે ગેરકાયદેસર રીતે રહેતા ત્રણ બાંગ્લાદેશી નાગરિકોની પણ ધરપકડ કરી છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
