<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

સોનાના ભાવમાં નરમાઇ :જાણો અમદાવાદ. વડોદરા. સુરત, રાજકોટ અને દિલ્હી. મુંબઈ સહિતના શહેરોમાં લેટેસ્ટ સોનાનો દર

જાણો કોલકતા, ચેન્નાઇ, હૈદરાબાદ સહિતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટના શું રહ્યા સોનાના ભાવ

નવી દિલ્હી :આજે તારીખ 23 માર્ચના રોજ ભારતના અન્ય શહેરમાં જાણો સોનાનો શું ભાવ છે ? ભારતમાં આજે સોનાની કિંમત 22 કેરેટના ભાવ રુપિયા 82,300 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 89,780 પ્રતિ 10 ગ્રામ છે.

 

અમદાવાદમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 82,350 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 89,880 પ્રતિ 10 ગ્રામ છે.

 

વડોદરામાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 82,350 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 89,880 પ્રતિ 10 ગ્રામ છે.

 

સુરતમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 82,350 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 89,880 પ્રતિ 10 ગ્રામ છે.

 

રાજકોટમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 82,350 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 89,880 પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈમાં સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 82,300 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 89,780 પ્રતિ 10 ગ્રામ છે.

 

દિલ્હીમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે રુપિયા 82,450 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 89,980 પ્રતિ 10 ગ્રામ છે.

 

બેંગલુરુમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 82,300 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 89,780 પ્રતિ 10 ગ્રામ છે.

 

હૈદરાબાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 82,300 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 89,780 પ્રતિ 10 ગ્રામ છે.

(12:52 PM IST)