હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 31st March 2025
રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરતા ૨.૧૬ કરોડ પ્રવાસીઓ પાસેથી ૫૬૨.૪૦ કરોડ રૂપિયાના દંડની વસૂલાત

નવી દિલ્હી, તા.૩૧: ભારતીય રેલવેએ ૨૦૨૩-'૨૪માં રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરી રહેલા ૨.૧૬ કરોડ પ્રવાસીઓ પાસેથી ૫૬૨.૪૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. આ મુદ્દે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જાણકારી આપી હતી કે ટિકિટ વિના પ્રવાસ કરતા પ્રવાસીઓને પકડવા માટે ખાસ ટિકિટ-ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જોકે એમાં રાજ્યવાર ડેટા જાળવવામાં આવતો નથી.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
