<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

મારે માનસ સનાતન ધર્મ નામની કથા કરવી છે - આર્જેન્ટિનામાં પૂ. મોરારીબાપુ : અમુક સંપ્રદાયો દ્વારા સનાતન ધર્મ ઉપર સતત થઈ રહેલા વિવાદાસ્પદ નિવેદનો અને સતત થઈ રહેલ દેવી - દેવતાઓની ટીકા અને મશ્કરીના લીધે પૂ. મોરારીબાપુએ સૂચક નિવેદન આપતા કહ્યું છે કે મારે માનસ સનાતન ધર્મ નામની કથા કરવી છે. પૂ. મોરારીબાપુના આ નિવેદનથી સનાતન ધર્મપ્રેમીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે. (વિજય વસાણી અકિલા) (વિડીયો કર્ટસી - નિલેશ વવાડિયા, ફેસબુક) : જુઓ વિડીયો

 

 

(10:46 PM IST)