<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

અમેરિકાએ ભારતના 100% ટેરિફ પર ઉઠાવ્યો સવાલ : 2 એપ્રિલથી પારસ્પરિક ટેરિફની તૈયારી : વ્હાઈટ હાઉસની ઘોષણા

ટ્રંપનો ‘લિબરેશન ડે’નો દાવો : ભારત સહિત અન્ય દેશોના ઉચ્ચ ટેરિફની કરી ફરી ટીકા

(1:51 PM IST)