<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ભારતીયોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર મારી બ્રેક

ભારતમાં મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે અને તેમની ખરીદ શક્‍તિ ઘટી રહી છે :ક્રેડિટ કાર્ડ સ્‍પેન્‍ડિંગ ફેબ્રુઆરીમાં તેના સાત મહિનાના સૌથી નીચલા સ્‍તરે પહોંચ્‍યું

(4:11 PM IST)