હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 1st April 2025
મ્યાનમાર, થાઇલૅન્ડ, પાકિસ્તાન બાદ હવે સાંજે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા
લેહમાં સાંજે 5.38 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા : લેહમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.2 આંકવામાં આવી

નવી દિલ્હી :મ્યાનમાર, થાઇલૅન્ડ, પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લદ્દાખના લેહમાં ધરતી ધ્રૂજતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. લેહમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.2 આંકવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ લેહમાં સાંજે 5.38 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. હાલ જાનમાલને નુકસાન થઈ હોવાની કોઈપણ માહિતી સામે આવી નથી.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
