News of Wednesday, 2nd April 2025
અકિલા ન્યુઝ : એ અનંતભાઈ બાળકોને વનતારાની મુલાકાત કરાવો, અંબાણી ની પદયાત્રાનો છઠ્ઠો દિવસ, ઠેર ઠેર કરવામાં આવ્યું સ્વાગત સન્માન, છ દિવસમાં અનંત અંબાણીએ 60 કિલોમીટર જેટલું અંતર કાપ્યું, બાળાઓએ દ્વારકાધીશનો ફોટો આપીને વનતારા આવવાનું કહેતાં અનંત અંબાણીએ આમંત્રણ આપતા કહ્યું હતું કે, તમે બધા ચોક્કસથી વનતારાની મુલાકાતે આવજો. : જુઓ વિડિયો

(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
