News of Friday, 4th April 2025
નવા ઇન્કમટેક્ષ બિલમાં ટ્રસ્ટોના આવકવેરા સંદર્ભે મહત્વના ફેરફારો
રજિસ્ટર્ડ નોન પ્રોફિટ સંસ્થાઓ શબ્દનો ઉપયોગ કરાશે ચેરિટેબલ ટ્રસ્ટો,રજિસ્ટર્ડ સોસાયટીની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ

નવી દિલ્હી તા.૪: ભારતમાં નોન પ્રોફિટ સંસ્થાઓ ટ્રસ્ટો માટે આવકવેરાના નવા બિરમાં મહત્વના આવકાર્ય ફેરફારો સૂચવવામાં આવ્યા છે. સી.એ.સમીર પરીખના જણાવ્યા મુજબ કામગીરી અને નિયમનકારી માળખામાં સુધારાઓ થશે, આવકવેરા અધિનિયમ ૧૯૬૧ છેઠળ સતત નીય પોકિટ સંસ્થાઓ માટે કરવેરાની ટેકનિકલ રીતે આધારભૂત પ્રસાવી પદાય કરે છે. જોકે બદલાતા સામાજિક, આર્થિક પરિપેક્ષા અને નોન પ્રોફિટ સંસ્થાઓની વધતી જતી જરીરતા વચ્ચે સુગમ નિયમનકારી માળખાની જરૂર હતી. તવા ભિગમાં નોંધણી, કરવેરો અને અનુરૂપતા હિશોના નિષર્માને સરળ અને સંકલિત કરવાની કોસ્ટિક કરાઈ છે. છવી એપ્રિલ ૧૦૨૪થી નવી જોગવાઈઓ
નવા બિલની દ્રષ્ટિએ નોન-પ્રોફિટ સંસ્થાઓ તરીકે દરેક પ્રકારે ટ્રસ્ટ સંસ્થાઓ. વિશ્વ વિદ્યાલય, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલ વગેર જેવા અલગ અલગ શબ્દોની જગ્યાએ સામાન્ય રીતે રજિસ્ટર્ડ નોન પ્રોફીટ સંસ્થાઓ માટેના કરનિયમો અને અનુરૂપતાઓનો ઉલ્લેખ હતો. જેમકે કલમ ૨(૧પ) ૧૧, ૧૨, ૧૨એ, ૧૨એબી, ૧૩. ૧૧૫બીબીસી, ૧૧૫બીબીઆઈ, ૧૧૫ટીડી, ૧૧પટીઇ, ૧૧ ટીએફ અને ૮૦જી(પ), હવે નવા બિલમાં આ નિયમોને એક જ જોડણી હેઠળ સરળતા માટે એકત્રિત કરવામાં આવી છે. જેને ભાગ બીના અધ્યાય XVII તરીકે પરિભાષિત કરવામાં આવ્યો છે. નવા સંકલિત ભાગ બનીને સાત ભાગમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ભાગનો ધ્યેય એનપીઓ નિયમોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવાનો છે. જેમાં નોંધણી પક્રિયા નોંધણી થયેલ એનપીઓ દ્વારા વ્યવસાયીક પ્રવળત્તિઓ, બૂક ઓફ એકાઉન્ટન્સ,કરવેરા રિટર્ન અને ઓડિટ વિશે પાલન કરતી જોગવાઈ, ઉલ્લંઘનો અને તેના પરિણામો દાન માટે મંજૂરી, અર્થઘટન વગેરેનો સમાવેશ થાય છે.
નવા બિલમાં એનપીઓ નોંઘણી માટે યોગ્ય સંસ્થાઓ જેમકે ચેરીટેબલ ટ્રસ્ટો, રજિસ્ટર્ડ સોસાયટી કલમ ૮ હેઠળ નોંધાયેલી કંપનીઓ વગેરેની સ્પષ્ટ રીતે વ્યાખ્યા કરવામાં આવી છે. જોગવાઈઓને એક સંકલિત વિભાગમાં સરળ અને એકીકળત બનાવી બિલમાં અરજી પ્રક્રિયા આદેશોનું જારી કરવું અને વિવિધ પરિસ્થિતિઓમાં નોંધણીની વધતા માટે અલગ અલગ સમયમર્યાદાઓને રજુ કરાઇ છે.
કલમ ૧૧(૧) હેઠળ મૂડી નફાની જોગવાઈ દૂર કરવામાં આવી છે. પારા ૧૧(૧) હેઠળ ધારી લીધેલ ડીમ્ડ એપ્લિકેશનની જોગવાઈ દૂર કરવામાં આવી છે. હાલ નોંધણીે થયેલા એનપીઓ માટે બે પ્રકારની એકયુમુલેશનની અનુમતિ આપવામાં આવી છે, ૫થમ પારા૧૧(૨) મુજબ પાંચ વર્ષ માટે એકયુમુલેશન માટે અનુચતિ છે.બીજી ધારી લીધેલી ડીમ્ડ એકયુમ્યુલેશન તરીકે ૧૧(૧) હેઠળ એકસપેલનેશન ૧(ર) મુજબ એક વર્ષ માટે અનુમતિ છે. ખાસ કરીને આવક ન મળવા માટે હાલની જોગવાઈ નવા આવકવેરા બીલમાંથી પડતી મૂકવામાં આવી છે.માની લીધેલી આવકની પરિભાષા પણ રજૂ કરાઈ છે, જેમાં જયારે આવકમાંથી વપરાશ કરવામાં આવે છે અને ભેગી કરવામાં આવે ત્યાર બાદ બાકી આવક વધુમાં વધુ ૧૫ ટકાની મર્યાદાના બિલમાં નિર્દિષ્ટ મુજબ જ રોકાણ કરવામાં આવ્યું હોવું જોઈએ.આ સિવાયના રોકાણને વિશિષ્ટ આવક તરીકે સરપ્લસ આવક માની ધારી લીધેલી આવક ગણવામાં આવશે, જેની ઉપર ૩૦ ટકા કરવેરો ભરવો પડશે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
