<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

સોનાના ભાવમાં ઘટાડા તરફી ચાલ :જાણો અમદાવાદ, વડોદરા. સુરત અને દિલ્હી. મુંબઈ સહિતના શહેરોમાં લેટેસ્ટ સોનાનો દર

-- જાણો કોલકતા, ચેન્નાઇ, હૈદરાબાદ સહિતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટના શું રહ્યા સોનાના ભાવ

નવી દિલ્હી :આજે 04 ફેબ્રુઆરીના રોજ દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹77,040 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹84,040 પ્રતિ 10 ગ્રામ છે.

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹77,090 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹84,090 પ્રતિ 10 ગ્રામ છે.

સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹77,090 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹84,090 પ્રતિ 10 ગ્રામ છે.

વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹77,090 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹84,090 પ્રતિ 10 ગ્રામ છે.

જકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹77,090 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹84,090 પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹77,190 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹84,190 પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹77,040 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹84,040 પ્રતિ 10 ગ્રામ છે.

કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹77,040 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹84,040 પ્રતિ 10 ગ્રામ છે.

બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹77,040 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹84,040 પ્રતિ 10 ગ્રામ છે.

હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹77,040 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹84,040 પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹77,040 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹84,040 પ્રતિ 10 ગ્રામ છે.

(11:37 AM IST)