તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહઃ પૂ. જીગ્નેશદાદાના સંગાથે ભાવિકો ભાવવિભોર બન્યા
સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યુઃ ચિક્કાર મેદની વચ્ચે ‘રાધે રાધે'ના નાદ ગૂંજયાઃ રંગેચંગે પુર્ણાહૂતિ : રૂક્ષ્મણી વિવાહની ધામધૂમપૂર્વક-ઉમળકાભેર ઉજવણીઃ ભાવિકો રાસ-ગરબાની રમઝટ સાથે ભાવવિભોર બન્યાઃ આનંદના ઘોડાપૂર : અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રા, અકિલા પરિવારના સભ્યો, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડીયા, પૂ. જલારામબાપા (વીરપુર) પરિવારના ભરતભાઇ ચાંદ્રાણી તથા શીલાબેન ચાંદ્રાણી, રાજકોટ માર્કેટીંગ યાર્ડ ચેરમેન જયેશભાઇ બોઘરા, વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઇ તન્ના, નામાંકીત ઉદ્યોગપતિ મનિષભાઇ માદેકા, જીલ્લા ભાજપ અગ્રણી સોનલબેન વસાણી, જૂનાગઢના પુર્વ ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, આપના અગ્રણી શીવલાલભાઇ બારસીયા, પૂર્વ મેયર પ્રદિપભાઇ ડવ સહિતના મહાનુભાવોએ પવિત્ર ભાગવત કથાનું રસપાન કરી પૂણ્યનું ભાથું બાંધ્યું : સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હૂંફ મળી રહયા છે : વિશ્વના લાખો લોકો અકિલા ન્યુઝ ડોટ કોમ તથા રાધે રાધે યુ-ટયુબ ચેનલ ઉપર ઘરબેઠા પવિત્ર કથાનો લાભ લઇ રહયા છે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ : . નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમ દ્વારા : અદ્ભુત આયોજન

રાજકોટ લોહાણા મહાજન આયોજીત વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને પવિત્ર ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય-જાજરમાન આયોજન રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ગઇકાલે છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહની ધામધૂમપૂર્વક-ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી. અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલા પરિવારના શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, ધન્વીબેન નિમિષભાઇ ગણાત્રા, માહીબેન નિમિષભાઇ ગણાત્રા, અકિલા પરિવારના મોટા બહેન શ્રીમતિ મીનાબેન ચગ, અકિલા પરિવારના અન્ય સભ્યો શ્રી દિપકભાઇ નાગ્રેચા, શ્રીમતિ ધારાબેન નાગ્રેચા, શ્રીમતિ સ્મિતાબેન રાયચુરા, શ્રીમતિ નીનાબેન ચગ, શ્રીમતિ હર્ષાબેન ચગ, શ્રીમતિ બિન્દુબેન ચતવાણી, કર્ણાટકના પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઇ વાળા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ તથા શ્રીમતિ સ્નેહાબેન પોબારૂ, મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ તથા ડો. શ્રીમતિ નિશિતાબેન ચોટાઇ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઇ બોઘરા, જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, જૂનાગઢના પૂર્વ ડે. મેયર શ્રી ગીરીશભાઇ કોટેચા દંપતિ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, પૂ. જલારામબાપા (વિરપુર) પરિવારના શ્રી ભરતભાઇ ચાંદ્રાણી અને શીલાબેન ચાંદ્રાણી, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મનિષભાઇ માદેકા (રોલેક્ષ રીંગ્સ), મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શ્રી મનિષભાઇ રાડીયા, આર.એસ.એસ. (સંઘ)ના હોદેદારો-સભ્યો, જાણીતા એડવોકેટ શ્રી અંશભાઇ ભારદ્વાજ, શ્રી સી.એચ. પટેલ, આપ પાર્ટીના શ્રી શીવલાલભાઇ બારસીયા, પરેશભાઇ શીંગાળા સહિતના અગ્રણીઓ, જીલ્લા ભાજપ અગ્રણી સોનલબેન વસાણી, વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી વિક્રમભાઇ તન્ના સહિતના હોદેદારો, રઘુવંશી અગ્રણી શ્રી નરેન્દ્રભાઇ નથવાણી, જાણીતા એમ.ડી. ફીઝીશ્યન ડો. મિલાપભાઇ મશરૂ સહિતના મહાનુભાવોએ હાજર રહી પવિત્ર ભાગવત કથાનું રસપાન કર્યુ હતું જે તસ્વીરમાં નજરે પડે છે. આમંત્રિત મહેમાનોના સ્વાગત સહિતની વિવિધ ફરજો રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ શ્રીમતિ રીટાબેન કોટક, શ્રી ધવલભાઇ કારીયા, શ્રી હરીશભાઇ લાખાણી, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ધવલભાઇ ખખ્ખર, શૈલેષભાઇ પાબારી, મહાજન યુથ વિંગના શ્રી જયભારત ધામેચાએ સુપેરે નિભાવી હતી જે દ્રશ્યમાન થાય છે.
રાજકોટ, તા. પઃ વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે પવિત્ર ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજે છેલ્લો દિવસ છે. ગઇકાલે ભાગવત કથાના છઠ્ઠા દિવસે ચિક્કાર મેદની વચ્ચે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું અને સર્વત્ર રાધે રાધેના નાદ ગુંજયા હતા.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલ પવિત્ર ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ગઇકાલે છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહની ધામધુમપુર્વક-ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી અને ભાવિકો રાસ-ગરબાની રમઝટ સાથે ભાવ-વિભોર બન્યા હતા, આનંદના ઘોડાપુર ઉમટયા હતા. પૂ. જીગ્નેશદાદાના સંગાથે ભકિતમય-આધ્યાત્મિક વાતારવણમાં ભાવિકો ઇશ્વરભકિતમાં લીન બની ગયા હતા.
સમગ્ર સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સથા-સહકાર-હુંફ મળી રહયા છે.
વિશ્વના લાખો લોકોએ અકિલા ન્યુઝ ડોટ કોમ (ફેઇસ બુક ઉપર) તથા રાધે રાધે યુ-ટયુબ ચેનલ, મોક્ષ ટી.વી. ઉપર પણ ઘરબેઠા પવિત્ર કથાનું શ્રવણ કરીને પુણ્યનું ભાથું બાંધ્યું છે.
પવિત્ર ભાગવત કથામાં ગઇકાલે છઠ્ઠા દિવસે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલા પરિવારના શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, ધન્વીબેન નિમિષભાઇ ગણાત્રા, માહીબેન નિમિષભાઇ ગણાત્રા, અકિલા પરિવારના મોટા બહેન શ્રીમતિ મીનાબેન ચગ, અકિલા પરિવારના અન્ય સભ્યો શ્રી દિપકભાઇ નાગ્રેચા, શ્રીમતિ ધારાબેન નાગ્રેચા, શ્રીમતિ સ્મિતાબેન રાયચુરા, શ્રીમતિ નીનાબેન ચગ, શ્રીમતિ હર્ષાબેન ચગ, શ્રીમતિ બિન્દુબેન ચતવાણી, કર્ણાટકના પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઇ વાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઇ બોઘરા, જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, શાસક પક્ષના દંડક શ્રી મનિષભાઇ રાડીયા, પૂ. જલારામબાપા (વિરપુર) પરિવારના શ્રી ભરતભાઇ ચાંદ્રાણી તથા શીલાબેન ચાંદ્રાણી, રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી જયેશભાઇ બોઘરા, વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી વિક્રમભાઇ તન્ના, નામાંકીત ઉદ્યૌગપતિ શ્રી મનિષભાઇ માદેકા (રોલેક્ષ રીંગ્સ), રાજકોટ જીલ્લા ભાજપ મહિલા અગ્રણી સોનલબેન વસાણી, જૂનાગઢના પૂર્વ ડે. મેયર શ્રી ગીરીશભાઇ કોટેચા દંપતિ, રાજકોટ આપ પાર્ટીના શ્રી શીવલાલભાઇ બારસીયા, પરેશભાઇ શીંગાળા સહિતના અગ્રણીઓ, રાજકોટના પૂર્વ મેયર શ્રી પ્રદિપભાઇ ડવ, રઘુવંશી અગ્રણી શ્રી એ.ડી. રૂપારેલ, શ્રી નરેન્દ્રભાઇ નથવાણી, મ્યુનિસિપલ સેક્રેટરી શ્રી હરીશભાઇ રૂપારેલીયા, અગ્રણી બિલ્ડર શ્રી હિતેષભાઇ બગડાઇ, જાણીતા એડવોકેટ શ્રી અંશભાઇ ભારદ્વાજ, જાણીતા એમ.ડી. ફીઝીશ્યન ડો. મિલાપભાઇ મશરૂ સહિતના મહાનુભાવોએ પવિત્ર ભાગવત કથાનું રસપાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. કથા વિરામ બાદ હજ્જારો ભાવિકોએ ભાવપુર્વક મહાપ્રસાદ પણ લીધો હતો. સૌરાષ્ટ્રના ગામે ગામથી હજ્જારો ભાવિકો-વૈષ્ણવો-સનાતનીઓએ પવિત્ર ભાગવત કથાનો લ્હાવો મેળવ્યો છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભવ્ય-દિવ્ય-અલૌકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, ડો. ભાવનાબેન શીંગાળા, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મૌલિકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કક્કડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા, પિયુષભાઇ અભાણી સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
