<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

દિલ્હીના શાહીન બાગમાં ભીષણ આગ ભભૂકી : ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે : જુઓ વિડિયો

શાહીન બાગના એક ખાલી પ્લોટમાં આ ભીષણ આગ લાગી

નવી દિલ્હી :દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં એક ખાલી પ્લોટમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આગ ઓલવવાનું કામ સતત ચાલુ છે. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

(10:40 PM IST)