<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

કેન્દ્ર સરકારે આજે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી

નવી દિલ્હી તા.૭ :  કેન્દ્ર સરકારે આજે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. 

સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે.

(5:02 PM IST)