તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહમાં સહયોગીઓ, યજમાનો, દાતાઓનો અમુલ્ય ફાળો
રાજકોટ-સૌરાષ્ટ્ર અને દેશ-વિદેશના ભાવિકો માટે અવિસ્મરણીય બનેલ :સમાજ ઉત્કર્ષના યાદગાર-સેવાકીય કાર્યમાં તમામ મહાનુભાવોએ વિવિધ રીતે યોગદાન આપીને સમગ્ર સમાજને પ્રેરણાદાયી માર્ગ બતાવ્યો

રાજકોટ તા.૯: વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા સુપ્રસિધ્ધ ભાગવતાર્ચાર્યપૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે ભવ્ય-દિવ્ય-જાજરમાન ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન સંપન્ન થયું છે. રાજકોટ ખાતે કથાના ડોમમાં હજજારો ભાવિકોએ તથા ફેસબુક ઉપર અકિલા ન્યુઝ ડોટ કોમ તથા રાધે રાધે યુ-ટયુબ ચેનલના માધ્યમથી સોૈરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશ-વિદેશના લાખો ભાવિકો, વૈષ્ણવો, સનાતનીઓએ પવિત્ર કથાનું રસપાન કરીને પૂણ્યનું ભાથું બાંધ્યું હતું. રોજે રોજ હજજારો ભાવિકોએ રેસકોર્ષ ખાતે મહાપ્રસાદ લઇને પણ ધન્યતા અનુભવી હતી.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલ શ્રીમદ્ભાગવત સપ્તાહમાં વિવિધ ક્ષેત્રના સહયોગીઓ, યજમાનો, દાતાઓનો અમૂલ્ય ફાળો રહ્યો હતો. રાજકોટ સોૈરાષ્ટ્ર, ગુજરાત તથા દેશ-વિદેશના ભાવિકો માટે પવિત્ર ભાગવત કથા ખરા અર્થમાં અવિસ્મરણિય બની ગઇ હતી. સર્વત્ર ‘રાધે રાધે' ના નાદ સાથે સોૈ કોઇ કૃષ્ણભકિતમાં લીન બની ગયા હતા.
સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હૂંફ સાંપડયા હતા.
રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ અને કાબિલેદાદ સમાજલક્ષી આયોજન પાર પાડવામાં આવ્યું હતું.
સમાજ ઉત્કર્ષના યાદગાર સેવાકીય કાર્યમાં તમામ સહયોગીઓ, યજમાનો, દાતાઓએ અમૂલ્ય ફાળારૂપે વિવિધ રીતે યોગદાન આપીને સમગ્ર સમાજને પ્રેરણાદાયી માર્ગ બતાવ્યો છે. તમામ મહાનુભાવોના નામ ઉપર એક નજર કરીએ તો...
શ્રીમદ્ ભાગવત સપ્તાહના મુખ્ય મનોરથીશ્રી
શેઠશ્રી જયંતીલાલ ગોવિંદજી કુંડલીયા પરિવાર
હઃ ડો. પદ્માબેન, શ્રી કિરણબેન તથા ડો. બીનાબેન કુંડલીયા
શ્રીમદ્ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાનશ્રીઓ
પૂ. પ્રભુદાસભાઈ મુળજીભાઈ પોબારૂ પરિવાર
હઃ છબીલભાઇ તથા રાજુભાઇ પોબારૂ પરિવાર
પૂ. બાબુભાઈ ઘી વાળા પરિવાર - વેરાવળ
હઃ સ્વ. હીરાભાઇ, ડો. દિલીપભાઈ, જયકરભાઇ, ડો. વિજયભાઇ
શ્રીમતી સીમાબેન રાજદેવ પરિવાર
પૂ. જમનાદાસ વિઠ્ઠલદાસ કોટક પરિવાર
હઃ કિશોરભાઇ તથા અમુભાઇ કોટક પરિવાર
પૂ. રાજુભાઈ ધિરજલાલ ખખ્ખર પરિવાર (ધ ફર્ન સત્વ હોટલ, દ્વારકા)
હઃ શ્રી હિરેનભાઇ, શ્રી ચિંતનભાઇ, શ્રી ધાર્મિકભાઇ
માતળશ્રી વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવ પરિવાર
હઃ શ્રી રાકેશભાઇ પ્રતાપભાઇ રાજદેવ
પૂ. લક્ષ્મીદાસ કરશનદાસ પાબારી પરિવાર
હઃ શ્રી મુકેશભાઇ પાબારી
શ્રી જીતુભાઈ ચંદારાણા પરિવાર
લાલ પરિવાર
હઃ શ્રી મનન નીતિનભાઈ લાલ
ગં. સ્વ. મંજુલાબેન લક્ષ્મીદાસ પુજારા પરિવાર
હઃ શ્રી યોગેશભાઇ પુજારા
શ્રી ભરતભાઈ તથા શ્રી કિરીટભાઈ નથવાણી પરિવાર
હઃ શ્રી સચીનભાઈ, શ્રી પાર્થભાઈ, શ્રી શિવમભાઇ,
ગં. સ્વ. લીલાવંતીબેન કાંતિલાલ વિઠ્ઠલાણી પરિવાર
હઃ શ્રી કમલેશભાઇ વિઠ્ઠલાણી
ગં. સ્વ. મંગળાબેન ડાયાભાઇ કોટેચા પરિવાર
હઃ શ્રી કિશોરભાઇ કોટેચા (ધ ફર્ન સત્વ હોટેલ, લીટલ રણ ઓફ કચ્છ)
પૂ. ભગવાનજીભાઈ જેઠાભાઈ નથવાણી પરિવાર
હઃ નરેન્દ્રભાઇ નથવાણી
શ્રી હરીશભાઈ લાખાણી પરિવાર
શ્રીમતિ રીનાબેન અરવિંદભાઈ પુજારા
હઃ શ્રી ચેતેશ્વરભાઇ પુજારા
સ્વ. નરેન્દ્રભાઈ ગંગદેવ (જાગનાથ મારબલ પરિવાર)
હઃ શ્રી વિનયભાઈ, શ્રી હર્ષદભાઇ, શ્રી અરવિંદભાઈ, શ્રી પ્રફુલભાઇ
સ્વ. ચંદ્રિકાબેન જયેન્દ્રભાઈ પાબારી
હઃ શ્રી શૈલેષભાઇ પાબારી
સ્વ. મનુભાઈ છોટાલાલ બગડાઈ પરિવાર
હઃ શ્રી હિતેશભાઈ બગડાઈ
શ્રીમદ્ ભાગવત સપ્તાહના મુખ્ય સહ યજમાનશ્રીઓ
શ્રી રમેશભાઈ આણંદજીભાઈ ખખ્ખર પરિવાર
હઃ શ્રી પ્રભાકરભાઇ તથા સતિષભાઇ ખખ્ખર
શ્રીમતી ભાવિનીબેન ઇલેશભાઇ ખખ્ખર પરિવાર
સ્વ. ભાનુમતીબેન ગીરધરલાલ શિંગાળા પરિવાર
હઃ જીતુભાઇ શિંગાળા
સ્વ. હરીભાઇ, સ્વ. મંગળાબેન તથા સ્વ. અન્નપૂર્ણાબેનના મોક્ષાર્થે
હઃ પ્રવિણભાઇ તથા રાજેશભાઇ સેજપાલ (પુકાર તમાકુવાળા)
શ્રી ઘનશ્યામભાઈ જીવરાજભાઈ જોબનપુત્રા પરિવાર
ડો. ચેતનભાઈ હિંડોચા પરિવાર
શ્રી વળન્દાવનદાસ ધનજીભાઈ બરછા પરિવાર (અશોક સ્ટવ)
હઃ શ્રી રામભાઇ બરછા
શ્રીમતી અલ્કાબેન જે. પુજારા પરિવાર
ડો. જનકભાઈ કે. ઠક્કર પરિવાર
પૂ. ઈશ્વરભાઈ લક્ષ્મીદાસભાઈ ખખ્ખર પરિવાર
હઃ ધવલભાઇ ખખ્ખર
શ્રી અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવાર
શ્રી વ્રજલાલભાઈ જગજીવનદાસભાઈ કારીયા પરિવાર
હઃ દિપકભાઇ કારીયા
શ્રી પરેશભાઈ સેજપાલ પરિવાર (લંડન)
શ્રી મહેન્દ્રભાઈ નથવાણી (ગુલાબ સીંગતેલ)
શ્રી વસંતભાઈ ગદેશા પરિવાર
શ્રી ધિરજલાલ નારાણજી જસાણી ચેરીટેબલ ટ્રસ્ટ (મેટાલીક)
ગં. સ્વ. કમળાબેન પ્રભુદાસભાઈ સોમૈયા પરિવાર
હઃ દિલિપભાઇ સોમૈયા
શ્રી પ્રભુદાસભાઇ અમરશીભાઇ તન્ના પરિવાર
હઃ ૧૪ દિવાન દલાલ (ગોંડલ)
શ્રી દિનેશબાઈ મગનલાલ કારિયા પરિવાર
શ્રી અનંતભાઈ અનડકટ પરિવાર
ગં. સ્વ. હંસાબેન હરીશભાઈ પલાણ પરિવાર
હઃ શ્રી કલ્પેશભાઈ પલાણ
ગં. સ્વ. નયનાબેન ભરતભાઈ તન્ના પરિવાર
હઃ શ્રી સાગરભાઇ તન્ના
શ્રી દિનેશભાઈ બવારીયા પરિવાર (ઇગલ)
પૂ. શ્રી જગદીશચંદ્ર નાથાલાલ ઠક્કર પરિવાર
હઃ ડો. હિમાંશુ ઠક્કર
શ્રી શ્યામલભાઈ મધુસુદનભાઇ સોનપાલ પરિવાર
ડો. પરાગભાઈ દિનસુખભાઇ દેવાણી પરિવાર
શ્રી મનીષભાઈ હર્ષદભાઇ ખખ્ખર પરિવાર
શ્રી તુષારભાઈ મહેશભાઇ ગોકાણી પરિવાર
શ્રી અરવિંદકુમાર વિશંજીભાઈ સચદે પરિવાર
શ્રીમતી રીટાબેન ભુપેન્દ્રભાઈ કોટક પરિવાર
શ્રી રાકેશભાઈ પોપટ પરિવાર
શ્રી હિરેનભાઈ સોઢા પરિવાર (ITC Fortune)
શ્રી ઉમેશભાઇ નંદાણી (પરિન ફર્નીચર)
રઘુવંશી ટી ગ્રુપ (રાજકોટ)
શ્રીમદ્ ભાગવત સપ્તાહના દાતાશ્રીઓ
શ્રી પ્રભુદાસભાઇ હરીલાલ તન્ના પરિવાર
સ્વ. મંગળાબેન જયંતીલાલ પોબારૂ પરિવાર
શ્રી પંકજભાઈ રમેશચંદ્ર સોમૈયા પરિવાર
સ્વ. હિતેશભાઇ બળવંતરાય બુધ્ધદેવ પરિવાર
સ્વ. ગૌરીબેન ભગવાનજીભાઈ ચતવાણી પરિવાર
સ્વ. વિઠ્ઠલદાસ બેચરદાસ જોબનપુત્રા પરિવાર
સ્વ. શારદાબેન ધિરજલાલ ચંદારાણા પરિવાર
સ્વ. લીલાવંતીબેન શાંતીલાલ શિંગાળા પરિવાર
શ્રી ધવલભાઇ મુકેશભાઇ શિંગાળા પરિવાર
ગં. સ્વ. અનસુયાબેન લાભશંકરભાઈ સેતા પરિવાર
સ્વ. રજનીકાંતભાઈ દયાળજીભાઈ ચંદારાણા પરિવાર
સ્વ. મણીલાલ બાબુલાલ કારીયા પરિવાર
શ્રી બકુલભાઈ હાકેમચંદ ઠકરાર પરિવાર
શ્રી રાજુલબેન કૌશિકભાઈ જીવરાજાની પરિવાર
સ્વ. રવજીભાઇ રણછોડભાઇ પાબારી પરિવાર
સ્વ. નીશાબેન વિનોદભાઈ ખખ્ખર પરિવાર
સ્વ. કિશોરભાઈ હરસુખલાલ પારેખ પરિવાર
શ્રી ચંદ્રેશભાઈ પારેખ પરિવાર (હિમંતલાલ પ્રેસ)
સ્વ. અંજુબેન કિર્તીભાઈ રાયચુરા પરિવાર
સ્વ. મગનલાલ લક્ષ્મીદાસ વસાણી પરિવાર
શ્રી જીતુભાઇ પુરસોતમભાઈ બદિયાણી પરિવાર
સ્વ. અશોકકુમાર તુલસીદાસ કક્કડ પરિવાર
શ્રી કનૈયાલાલ ગોકાણી પરિવાર
શ્રી ચિરાગભાઈ અઢિયા પરિવાર
સ્વ. ગોપાલજીભાઈ, સ્વ. ઈશ્વરલાલ ટોકરશીભાઈ ચતવાણી
પૂ. પરસોતમભાઇ બાબુલાલ ઉનડકટ પરિવાર
શ્રી કલ્પેશભાઈ નારણભાઇ કોઠારી પરિવાર
શ્રી દિપકભાઈ છબીલભાઇ નથવાણી પરિવાર
શ્રી મેહુલભાઈ અરવિંદભાઇ નથવાણી પરિવાર
પૂ. હંસાબેન તથા તરુણભાઇ રાયઠઠ્ઠા પરિવાર
ગૌ.વા. મંગળાબેન મનુભાઈ વિઠ્ઠલાણી પરિવાર
ગૌ.વા. મથુરદાસ ગોપાલજીભાઈ ભિંડોરા પરિવાર
સ્વ. રંજનબેન જમનાદાસ કાનાબાર પરિવાર
શ્રીમતી મુકતાબેન છગનભાઈ વસાણી પરિવાર
શ્રી અશોકભાઈ ગણાત્રા પરિવાર
સ્વ. રમેશભાઇ ગણાત્રા પરિવાર
શ્રી જયમીનભાઈ ચેતા પરિવાર
પૂ. બળવંતભાઈ પુજારા પરિવાર
શ્રી જયાબેન નીમચંદભાઈ મીરાણી પરિવાર
શ્રી જયંતભાઈ સેજપાલ પરિવાર
શ્રી દિનેશભાઇ ધીરજલાલ સેલાણી પરિવાર
શ્રી હરેશકુમાર કરશનદાસ લાખાણી પરિવાર
શ્રી મનસુખલાલ હંસરાજભાઈ પટેલીયા પરિવાર
સ્વ. મગનલાલ દામોદરભાઇ ચોટાઇ પરિવાર
સ્વ. માલતિબેન મોહનલાલ દામાણી પરિવાર
ડો. સ્વાતિબેન યજ્ઞેશભાઈ પોપટ પરિવાર
શ્રી રમેશભાઈ ઠક્કર (હ. શ્રી ગીરીરાજ હોસ્પીટલ)
શ્રી ભીખાલાલ ધીરજલાલ પારેખ પરિવાર
સ્વ. અમળતલાલ વલ્લભદાસ કોટક પરિવાર
સ્વ. હરેશભાઇ કરશનદાસ લાખાણી પરિવાર
શ્રી કેયુરભાઈ માણેક પરિવાર
શ્રી ભારતીબેન હિમંતલાલ મશરૂ પરિવાર
પૂ. કાનજીભાઇ ચકુભાઇ ભમ્મર પરિવાર
પૂ. નટુભાઈ તથા ક્રિષ્નાબેન હરિયાણી પરિવાર
ડો. અતુલભાઇ જસાણી (ટાઇમ ઈમેજીંગ સેન્ટર)
શ્રી હસુભાઇ ભગદેવ પરિવાર
સ્વ. તુલજાબેન વ્રજલાલ રાયચુરા પરિવાર
શ્રી હરજીવનદાસ ગોકળદાસ કોટેચા પરિવાર
સ્વ. જયંતીલાલ તથા સ્વ. મધુબેન કોટક પરિવાર
સ્વ. લલીતચંદ્ર (બાલુભાઇ) જમનાદાસ ચંદારાણા પરિવાર
સ્વ. વસંતબેન દામોદરભાઇ શિંગાળા પરિવાર
સ્વ. ઈન્દુબેન અમરશીભાઈ સોઢા પરિવાર
શ્રી મનસુખલાલ લખમશીભાઇ રાચ્છ પરિવાર
જર્મન ડોમના દાતાશ્રી - શ્રી ચંદ્રકાન્ત ગીરધરલાલ ગઢિયા
ઉપરાંત શ્રી પલ્લવભાઇ ચાંદ્રાણી મિતેષભાઇ બદીયાણી, મુકેશભાઇ ચંદારાણા, જીતુભાઇ-વાડીલાલ, શશીકાંતભાઇ કાનજીભાઇ બુધ્ધદેવ બ્રિજેશભાઇ, દેવજીભાઇ, દલસુખરાય, નાથાલાલભાઇ બુધ્ધદેવ, રાજેશભાઇ કોટક, કેતનભાઇ કોટેચા (લંડન) જે દાતાઓએ સવિનય પોતાનું નામ પ્રગટ કરવાની અનિચ્છા દર્શાવી હોય તેવા નામી-અનામી સહયોગીઓ રૂપેનભાઇ માખેચા, રોહિતભાઇ રાડીયા (લંડન) સહિતના, મહાનુભાવોએ પણ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. પવિત્ર ભાગવત સપ્તાહ દરમ્યાન વિવિધ પાવનકારી પ્રસંગો પણ વિવિધ યજમાનો, સહયોગીઓ દ્વારા રાખવામાં આવ્યા હતા. જેમાં શ્રી જીતુભાઇ શીંગાળા પરિવાર દ્વારા શ્રીવામન અવતાર સ્વ. હરીભાઇ, શ્રી પ્રવિણભાઇ સેજપાલ પરિવાર દ્વારા શ્રી રામ અવતાર, શ્રી કમલેશભાઇ વિઠ્ઠલાણી પરીવાર દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ, પૂ. રૂક્ષ્મણીબેન ભગવાનજીભાઇ નથવાણી પરિવાર દ્વારા શ્રી ગોવર્ધન મહોત્સવ અને ચુંદડી મનોરથ, શ્રી ભરતભાઇ તથા કિરીટભાઇ નથવાણી પરિવાર દ્વારા રૂક્ષ્મણી વિવાહ વિગેરે પાવનકારી પ્રસંગો ધામધૂમપૂર્વક ભાવપૂર્વક હજજારો ભાવિકો, સાથે ઉજવવામાં આવ્યા હતા.
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ભવ્ય-દિવ્ય-અલોૈકી આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપપ્રમુખ શ્રીમતી રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠકકર મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતી રીટાબેન કુંડલીયા, શ્રીમતી અલ્પાબેન બચ્છા, શ્રીમતી અલ્કાબેન પુજાર, શ્રી મતી નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠકકર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર શ્રી હિતેનભાઇ પારેખ, દક્ષિણી, ડો. ભાવનાબેન શીંગાળા, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મોૈલીકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ ખેરડા, દર્શિતભાઇ ચોૈહાણ નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ જયેશભાઇ કક્કડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રધુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા , દીપભાઇ કોટેચા , કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા પિયુષભાઇ અભાણી સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
