હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 15th April 2025
દિલ્હી સરકારે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો: કુશળ અને અકુશળ કામદારોના વેતન વધાર્યા

દિલ્હી સરકારે અકુશળ મજૂરો માટે લઘુત્તમ વેતન ૧૮,૦૬૬ રૂપિયાથી વધારીને ૧૮,૪૫૬ રૂપિયા પ્રતિ માસ કર્યું છે. અર્ધ-કુશળ કામદારો માટે લઘુત્તમ વેતન 19929 રૂપિયાથી વધારીને 20371 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. કુશળ કામદારો માટે લઘુત્તમ વેતન 21917 રૂપિયાથી વધારીને 22411 રૂપિયા કરવામાં આવ્યું છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
