<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

અકિલા ન્યુઝ : રાજકોટ DCP ઝોન-2 જગદીશ બાંગરવાનું ઇન્દિરા સર્કલ અકસ્માત મામલે નિવેદન, CT બસ ડ્રાઇવરનું RTO લાઇસન્સની મુદ્દત પૂરું થઇ ગઈ હતી, પબ્લિક દ્વારા માર મારવાથી ડ્રાઇવર હોસ્પિટલમાં દાખલ છે, ડિસ્ચાર્જ થયા બાદ તેની અટક કરવામાં આવશે, અકસ્માત મામલે કોણ જવાબદાર છે તે તપાસ કરાશે. : જુઓ વિડીયો

(6:56 PM IST)