<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

નીતા અંબાણીનો જાજરમાન અંદાજ

તેમણે પહેરેલી બ્‍લેક એન્‍ડ ગોલ્‍ડ કૉમ્‍બિનેશનની ટ્રેડિશનલ સાડી અને બટવા-સ્‍ટાઇલ પર્સે સૌનું ધ્‍યાન ખેંચ્‍યું હતું

મુંબઇ, તા.૧૦: ગઈકાલે બાંદરા-કુર્લા કૉમ્‍પ્‍લેક્‍સના જિયો વર્લ્‍ડ પ્‍લાઝા મૉલમાં સેલિબ્રિટી ફૅશન-ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાનો નવો લક્‍ઝરી સ્‍ટોર ખૂલ્‍યો હતો. એ વખતે નીતા અંબાણી હાજર રહ્યાં હતાં. તેમણે પહેરેલી બ્‍લૅક ઍન્‍ડ ગોલ્‍ડ કૉમ્‍બિનેશનની ટ્રેડિશનલ સાડી અને બટવા-સ્‍ટાઇલ પર્સે સૌનું ધ્‍યાન ખેંચ્‍યું હતું.

(10:46 AM IST)