News of Friday, 18th April 2025
સોનાનો ભાવ એક લાખ નજીક પહોંચ્યો :જાણો અમદાવાદ. વડોદરા.સુરત,રાજકોટ દિલ્હી.મુંબઈ સહિતના શહેરોના ભાવ
જાણો કોલકતા, ચેન્નાઇ, હૈદરાબાદ સહિતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટના શું રહ્યા સોનાના ભાવ

નવી દિલ્હી :આજે તારીખ 18 એપ્રિલના રોજ ભારતના અન્ય શહેરમાં જાણો સોનાનો શું ભાવ છે ભારતમાં આજે સોનાની કિંમત 22 કેરેટના ભાવ રુપિયા 89,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 97,320 પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 89,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 97,370 પ્રતિ 10 ગ્રામ છે.
વડોદરામાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 89,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 97,370 પ્રતિ 10 ગ્રામ છે.
સુરતમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 89,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 97,370 પ્રતિ 10 ગ્રામ છે.
રાજકોટમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 89,260 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 97,370 પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 89,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 97,320 પ્રતિ 10 ગ્રામ છે.
દિલ્હીમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે રુપિયા 89,360 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 97,470 પ્રતિ 10 ગ્રામ છે.
બેંગલુરુમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 89,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 97,320 પ્રતિ 10 ગ્રામ છે.
હૈદરાબાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 89,210 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 97,320 પ્રતિ 10 ગ્રામ છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
