News of Friday, 18th April 2025
પૂ.કાંતાબા, દેસાઈ પરિવારના વટવૃક્ષ સમાન હતાઃ પૂ.ધિરજમુનિ મ.સા.
જાણીતા એડવોકેટ અનિલભાઈ દેસાઈના માતુશ્રીની પ્રાર્થનાસભામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિઃ પુષ્પાંજલી-શ્રધ્ધાસુમન અર્પણ

રાજકોટઃ મુળ જેતપુર અને હાલ રાજકોટ નિવાસી સ્વ.રમણીકલાલ અંબાવીદાસભાઈ દેસાઈના ધર્મપત્નિ શ્રીમતી કાંતાબેન રમણીકલાલ દેસાઈ (ઉ.વ. ૯૮) તે શ્રી નાલિનભાઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા), ડો. શ્રી કિશોરભાઈ (સિનિયર બાળરોગ નિષ્ણાંત), શ્રી દિલીપભાઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા) તથા શ્રી અનિલભાઈ (સીનિયર એડવોકેટ) તથા શ્રીમતી હંસાબેન એશ્વર્યકુમાર દાસના માતળશ્રી તેમજ ધરતિ, નિરવ, કળતિ, ક્રિષ્ના, રાજન, કુરંગી, મલયના દાદીમાં અને અવલોકીતા તથા દેવાંશીના નાનીમા તા.૧૫/૦૪/૨૦૨૫, મંગળવાર ના રોજ અરિહંત શરણ પામેલ છે.
મુળ જેતપુર હાલ રાજકોટના પ્રતિષ્ઠીત દેસાઈ કુટુંબના મોભી શ્રીમતી કાંતાબેન રમણીકલાલ દેસાઈ ખુબ જ ધાર્મિક અને પ્રેમાળ સ્વભાવના હતા. તેમણે પરિવારને હંમેશા પ્રેમ અને ધાર્મીક સંસ્કારોથી સીંચ્યો હતો, તેમના નિધનથી પરિવારને મોટી ખોટ પડેલ છે.
ગઈકાલે પારસ હોલ નિંમળા કોન્વેટ રોડ રાજકોટ ખાતે યોજાયેલ પ્રાર્થનાસભામાં રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, જાહેર જીવનના મોભીઓ, ડોકટરો, વકિલો, ઉદ્યોગપતિઓ અને સમાજના શ્રેષ્ઠીઓએ તથા સર્વજ્ઞાતિ સમુદાયના અગ્રણીઓએ સ્વ. શ્રીમતી કાંતાબેન રમણીકલાલ દેસાઈને પુષ્પાંજલી અર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ તકે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને સીનીયર પત્રકાર શ્રી ઉદયભાઈ વેગડાએ સદ્ગત કાંતાબેન દેસાઈને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
આ પ્રસંગે પરમ પુજય ઘીરગુરૂદેવ (પૂ.ધીરજમુની મહારાજ સાહેબ) ખાસ ઉપસ્થિત રહેલ અને પુજય કાંતાબા વિશે જણાવેલ કે તેઓ અતિ ધર્મપારાયણ, જીવદયા પ્રેમી અને ધર્મના ચુસ્ત આગ્રહી હતા, છેલ્લા ત્રીસ વર્ષથી એકટાણાં કરી રહેલ હતા, અને દેસાઈ પરીવારના વટ વળક્ષ સમાન હતા, તેઓની ખોટ પુરી શકાય તેમ નથી, તેઓ સાધુ સાધ્વી વયાવચ્ચમાં હંમેશા અગ્રસર રહેતા, અને સમગ્ર કુટુંબમાં ધર્મની ભાવના ઉતરોતર વધારેલ છે. આ પ્રસંગે તેઓએ માંગલીક પણ ફરમાવેલ હતુ.
આ પ્રસંગે રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજ સાહેબ પુજય પારસમુનિ મહારાજ સાહેબ, ભુતપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સહીતનાઓએ તથા અન્ય સામાજીક સંસ્થાઓ તથા અગ્રણીઓ ઘ્વારા શોક સંદેશાઓ પાઠવેલા હતા.
પ્રાર્થનાસભામાં રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો.માઘવભાઈ દવે, કર્ણાટક રાજયના પુર્વ રાજયપાલ વજુભાઈ વાળા, સાંસદ સર્વશ્રી રામભાઈ મોકરીયા, પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, ડો. શ્રીમતી દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રો.મહેન્દ્રભાઈ પાડલીયા, પુર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માંકડીયા, લાખાભાઈ સાગઠીયા, પુર્વ પ્રધાન ઉમેશભાઈ રાજયગુરૂ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, કોર્પોરેટર સર્વશ્રી મનીષભાઈ રાડીયા, દેવાંગભાઈ માંકડ, અશ્વીનભાઈ પાંભર, રાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેનશ્રી દિનેશભાઈ પાઠક, પુર્વ ચેરમેન સર્વશ્રી કલ્પકભાઈ મણીયાર, જ્યોતીન્દ્રભાઈ મહેતા, નલીનભાઈ વસા, શૈલેષભાઈ ઠાકર, રાજકોટના પુર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત રાજયના પુર્વ કેબીનેટ પ્રધાન ઉમેશભાઈ રાજયગુરૂ, પુર્વ ધારાસભ્યોશ્રીઓ ગોર્વિદભાઈ પટેલ, રમેશભાઈ રૂપાપરા, ટપુભાઈ લીંબાસીયા, વેજાભાઈ રાવલીયા, પ્રવિણભાઈ માંકડીયા, લાખાભાઈ સાગઠીયા, મનહરભાઈ બાબરીયા, ગુજરાત મ્યુન્સિપલ ફાઈનાન્સ બોર્ડના પુર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ગુજરાત રાજય પછાત વર્ગ વિકાસ નિગમના પુર્વ ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી, પુર્વ વા. ચેરમેન પ્રદીપભાઈ વાળા (મોરબી), રાજકોટ શહેર ભાજપના પુર્વ પ્રમુખો કમલેશભાઈ મીરાણી, મુકેશભાઈ દોશી, રાજકોટ શહેર કોગ્રેશના પુર્વ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટના પુર્વ મેયર જનકભાઈ કોટક, સોરાષ્ટ્ર યુનિર્વસીટીના પુર્વ કુલપતિ પ્રો. કમલેશભાઈ જોષીપુરા, પુર્વ ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, ગુજરાત વિધાપીઠના પુર્વ ઉપકુલપતિ અનામીકભાઈ શાહ, પુર્વ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ભરતભાઈ પીઠવા, પુર્વ એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ભરતભાઈ પીઠવા તેમજ સૌરાષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, હરીવંદના કોલેજના ચેરમેન મહેશભાઈ ચૌહાણ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અગ્રણી ડો.જીતેન્દ્રભાઈ અમલાણી, નરેન્દ્રભાઈ દવે, પંકજભાઈ રાવલ(વિદ્યા ભારતી), જયેશભાઈ સંઘાણી(સહકાર ભારતી) ભાજપ અગ્રણી કશ્યપભાઈ શુકલ, કાશ્મીરાબેન નથવાણી, કોંગ્રેસના પ્રદેશ અગ્રણીઓ ડો.હેમાંગભાઈ વસાવડા, પિયુષભાઈ મહેતા, પ્રદિપભાઈ ત્રિવેદી, મહેશભાઈ રાજપુત, મેઘજીભાઈ રાઠોડ, રાજુભાઈ ચાવડીયા તેમજ રાજકોટના જાણીતા સામાજીક કાર્યકરો અનુપમભાઈ દોશી, નલીનભાઈ તન્ના, પ્રતિકભાઈ સંઘાણી, ડી.વી. મહેતા સહીત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહીને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી.
આ પ્રાર્થના સભામાં રાજકોટના વિવિધ અખબારોના, શ્રી સતિષભાઈ મહેતા (અબતક) જવલંતભાઈ છાયા (ફુલછાબ), સીનીયર પત્રકારો સર્વશ્રી દિપકભાઈ ભટ્, મહેશભાઈ પરમાર, હરેશભાઈ કરમચંદાણી, (ગુજરાત સમાચાર) ,કૌશિકભાઈ મહેતા, નરેન્દૂસિંહ જાડેજા(રાજકોટ મિરર), ધુમીલભાઈ પારેખ (અકિલા), પરેશભાઈ દવે(વોઈસ ઓફ ગુજરાત), બલરામભાઈ કારીયા(હેડ લાઈન), ભુપતસિંહ તુવરા(જયહિન્દ) સહીતના પ્રિન્ટ અને ઈલોક્ટ્રોનીક મીડીયાના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી.
રાજકોટના જાણીતા એડવોકેટ શ્રી બી.બી.ગોગીયા, લલિતસિંહ શાહી, ગીરીશભાઈ ભટ્, વિનોદભાઈ ગોસલીયા, આર. એલ. મકવાણા, તુલસીદાસ ગોંડલીયા, મહર્ષીભાઈ પંડયા, હેમેનભાઈ ઉદાણી, બિપીનભાઈ મહેતા, કમલેશભાઈ શાહ, હિંમતભાઈ સાયાણી, હિંમાશુભાઈ પારેખ, પ્રવિણભાઈ કોટેચા, આર. એમ. વારોતરીયા, પ્રશાંતભાઈ જોશી, જયદેવભાઈ શુકલ, જયપ્રકાશભાઈ ત્રિવેદી, પંકજભાઈ દેસાઈ, જશવંતભાઈ કરથીયા, કિરીટભાઈ પાઠક, અશોકભાઈ ત્રિવેદી, જયેશભાઈ દોશી, એસ. કે. વોરા, હરેશભાઈ દવે, અર્જુનભાઈ પટેલ, નરેન્દૂભાઈ બુસા, પિયુષભાઈ શાહ, દિલેશભાઈ શાહ, જયેશભાઈ દોશી, દિપકભાઈ ભીમાણી, ઉપેનભાઈ ભીમાણી, સી.એમ.દક્ષિણી, જયેશભાઈ જાની, બીપીનભાઈ ગાંધી, જયેશભાઈ અતિત, વિકાસભાઈ શેઠ, કે. ડી. શાહ, સંજયભાઈ બાવીસી, નરેન્દૂભાઈ બુધ્ધદેવ, અતુલભાઈ દવે પ્રફુલભાઈ વસાણી, રાજેશભાઈ મહેતા, સુનિલભાઈ મોઢા, અશ્વિનભાઈ પોપટ, મનીષભાઈ ખખ્ખર, શાન્તનુભાઈ સોનપાલ, આર.એમ.પંડયા, ગોપાલભાઈ ત્રિવેદી, વિનુભાઈ વાઢેર, શૈલેષભાઈ પંડીત, શૈલેષભાઈ મોરી, વિજયભાઈ ભલસોડ, રીતી્ભાઈ મેંદપરા, જસ્મીનભાઈ ઠાકર, કૌશીકભાઈ મકવાણા, દેવાંશુભાઈ સોલંકી, પ્રિયાંશભાઈ ડોડીયા, રાજેશભાઈ દલ, કિશનભઈ પટેલ, દિનેશભાઈ વારોતરીયા, દિપકભાઈ દવે, સાવનભાઈ ગલાણી, વશિષ્ટભાઈ જોશી, મૌલિકભાઈ સાયાણી, મૌલીકભાઈ ફળદુ, પ્રફુલભાઈ રાજાણી, રાજેશભાઈ મકવાણા, વાય. પી. જાડેજા, ભાવેશભાઈ પટ્ણી, સુનિલભાઈ વાઢેર, રાજુભાઈ શાહ, હસમુખભાઈ જોષી, વિરલભાઈ જોષી, રંજનબેન રાણા, સ્મિતાબેન અત્રી, મહેશ્વરીબેન ચોહાણ, બિનલબેન રવેશીયા, રેખાબેન પટેલ, મિતલબેન સોલંકી, અનીતાબેન વાધેલા, રક્ષાબેન ઉપાધ્યાય, નિશાબેન પોપટ, ડીમ્પલબેન મોદી, કલ્પનાબેન ખોલીયા, અતુલભાઈ જોશી, કમલેશભાઈ ડોડીયા, મહેશભાઈ જોશી, મુકેશભાઈ પીપળીયા, અજયભાઈ જોશી, રક્ષિતભાઈ કલોલા, આબિદભાઈ શોશન, પરાગભાઈ શાહ, અનિલભાઈ ગોગીયા, ભાવિનભાઈ દફતરી, પથિકભાઈ દફતરી, ગુલ્ફામ સુરૈયા, અંશભાઈ ભારદવાજ, ધીરજભાઈ પીપળીયા, એમ.સી. જાની, ગજેન્દ્ૂભાઈ જાની, પી.સી. વ્યાસ, જીજ્ઞેશભાઈ શાહ, કે.એલ. વ્યાસ, એન.ડી. ચાવડા, ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, અજયસિંહ ચૌહાણ, હુશેનભાઈ હેરજા, કપિલભાઈ શુકલ, રાજેશભાઈ મહેતા, ધવલભાઈ કોઠારી, વિજયભાઈ ડઢાણીયા, જયદિપભાઈ રાઠોડ, સરજુદાસ દુધરેજીયા, હસમુખભાઈ ગોહેલ, સુરેશભાઈ ગાંગણી, બળવંતભાઈ ડાભી, રવિભાઈ લાલ સહીતના એડવોકેટશ્રીઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી. તેમજ બહારગામથી પંકજભાઈ હીરપરા (જુનાગઢ), કાર્તિકેયભાઈ પારેખ (ધોરાજી), યતિશભાઈ દેસાઈ, પરેશભાઈ રાવલ (ગોડલ), અશોકભાઈ જોષી, જતીનભાઈ વડગામા, નુરમામદભાઈ પલેજા, કિશનભાઈ આશર, નિલેશભાઈ આશર, મુખ્તારભાઈ જુણેજા (જામનગર), મહેશભાઈ ભાલીયા (જેતપુર), પ્રદિપભાઈ વાળા, કમલેશભાઈ દફતરી,તેજસભાઈ દોશી, ઉર્મીલાબેન મહેતા, એમ.વી. ચાનીયા, કમલેશભાઈ દફતરી, જગદીશભાઈ ઓઝા, ગોપાલભાઈ ઓઝા, જયભાઈ પરીખ, જતીનભાઈ સોલંકી, કે.ડી. સંખેસરીયા, પી.ડી.ગોગરા, મનીષભાઈ પારેખ, યોગેશભાઈ સરડવા (પટેલ), નિલેશભાઈ પંડયા(મોરબી), ભુજ-કચ્છના સીનીયર એડવોકેટ દેવરાજભાઈ ગઢવી,સચીનભાઈ ગઢવી, વિજયદાનભાઈ ગઢવી, તેમજ રોહીતભાઈ પારેખ, અજયભાઈ પારેખ (જેતપુર) તેમજ હરીશભાઈ શેઠ, અનિરૂઘ્ધસિંહ ઝાલા, ભરતભાઈ દેગામા સહીતનાઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી.
રાજકોટના ઉદ્યોગપતિઓ ચંદુભાઈ વિરાણી, શૈલેષભાઈ હીરપરા, હસુભાઈ ગોહેલ, મનોજભાઈ માલાણી, કનુભાઈ અકબરી, રમેશભાઈ (અમુભાઈ )શિયાણી. ધનસુખભાઈ નંદાણીયા, ગુણુભાઈ ભાદાણી, રસીકભાઈ ગોંડલીયા, હરેશભાઈ રાખોલીયા, દિનેશભાઈ ધામી, રાજુભાઈ ધામી, વિજયભાઈ અમલાણી, ભરતભાઈ અમલાણી, ચંદ્રેશભાઈ ભાલારા, શંભુભાઈ પરસાણા, મહેશભાઈ કિયાડા, યુસુફભાઈ જુણેજા, નાસીરભાઈ જુણેજા, હસનેનભાઈ સાદીકોટ, યુસુફભાઈ જોહર, ભાવેશભાઈ તળાવીયા, ચંદ્રેશભાઈ દેસાઈ, કેતનભાઈ ચાવડા, કિરીટભાઈ મહેતા, ભાવેશભાઈ કણઝારીયા, અતુલભાઈ મહેતા, આશિષભાઈ શિયાણી સહીતના અગ્રણીઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી.
ગુજરાતના સીનીયર મોસ્ટ આર્કીટેકટ કિશોરભાઈ ત્રિવેદી, શૈલીબેન ત્રિવેદી સહીતના અગ્રણીઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી
તેમજ લોહાણા સમાજના અગ્રણી અને પ્રમુખ રાજુભાઈ પોબારૂ, શાંતુભાઈ રૂપારેલીયા તથા કેયુરભાઈ અનડકટ સહીતના અગ્રણીઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી.
જૈન સમાજના અગ્રણીઓ શ્રી જીતુભાઈ બેનાણી, ચંદ્રકાંતભાઈ શેઠ, મુકેશભાઈ શેઠ, અતુલભાઈ શેઠ, પરેશભાઈ પારેખ, ઉપેનભાઈ મોદી, હરેશભાઈ વોરા, મધુભાઈ ખંધાર, ધવલભાઈ ખંધાર, જીતુભાઈ કોઠારી, મેહુલભાઈ દામાણી, અતુલભાઈ શાહ, સુધીરભાઈ બાટવીયા, મુકેશભાઈ બાટવીયા, અપુર્વભાઈ મણીયાર, હિમાંશુભાઈ પારેખ, અતુલભાઈ બાવીસી, અપુલભાઈ દોશી, વિશાલભાઈ દેસાઈ, સેતુલભાઈ દેસાઈ, સેજલભાઈ કોઠારી, પ્રવિણભાઈ કોઠારી, મનોજભાઈ ડેલીવાળા, પરેશભાઈ સંઘાણી, ભરતભાઈ દોશી (વિતરાગ), યોગેશભાઈ ગોડા, સુજીતભાઈ ઉદાણી, સુશિલભાઈ ગોડા, તેમજ પુર્વ ડીવાયએસપી સી.પી. દલાલ, કમલેશભાઈ શાહ, વિભાસભાઈ શેઠ, જેનીશભાઈ અજમેરા, દિપકભાઈ માટલીયા, વિરેશભાઈ ગોડા, જગદીશભાઈ શેઠ, પ્રકાશભાઈ શેઠ, પ્રતાપભાઈ વોરા, ધુમીલભાઈ પારેખ સહીતના અગ્રણીઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી.
તેમજ ડોકટરશ્રીઓ ડો.સંજયભાઈ ગદ્રે, ડો. ટી.કે.એમ. ઈશ્વર, ડો શ્યામભાઈ ગોહીલ, ડો.પ્રકાશભાઈ મોઢા, ડો.સંજયભાઈ ભટ્ટ, ડો.બીનાબેન ભટ્ટ, ડો.નિતીનભાઈ ટોળીયા, ડો. બેલાબેન ટોળીયા, ડો.મનહરભાઈ કોરવડીયા, ડો.બંકીમભાઈ થાનકી, ડો. એન.ડી. શીલુ, ડો.રશ્મિભાઈ ઉપાધ્યાય, ડો.ચેતનભાઈ હીંડોચા, ડો.શ્રેણીકભાઈ શાહ, ડો.કિરીટભાઈ પટેલ, ડો. મલયભાઈ ઢેબર, ડો. મયંકભાઈ ઠકકર, ડો. જીતેન્દ્રભાઈ અમલાણી, ડો.હિમાંશુભાઈ દેસાઈ, ડો.તેજશભાઈ કરમટા, ડો.વિજયભાઈ નાગેચા, ડો.અશોકભાઈ મહેતા, ડો.શીલ્પાબેન મહેતા, ડો.દિગ્વીજયસિંહ જાડેજા, ડો.ભાવેશભાઈ સચદે, ડો.અમીતભાઈ હપાણી, ડો.પ્રતાપભાઈ પરમાર, ડો. નયનભાઈ કાલાવડીયા, ડો. હર્ષલભાઈ પુરોહીત, ડો.નિરંજનભાઈ પરીખ, ડો.પ્રતિમાબેન પરીખ, ડો.દિલીપભાઈ પટેલ, ડો. નીતાબેન ઠકકર, ડો. યજ્ઞેશભાઈ પોપટ, ડો.સ્વાતિબેન પોપટ, ડો. સી.વી. અજમેરા, ડો. પ્રફુલભાઈ કમાણી, ડો. કાન્તભાઈ જોગાણી, ડો. હિતેશભાઈ ધ્રુવ,.ડો.વર્ષાબેન ધ્રુવ, ડો.સંખારવા, ડો.અનિલભાઈ ત્રાંબડીયા, ડો.પરેશભાઈ શાહ, ડો. મનહરભાઈ ભટ્ટ, ડો. ધર્મેશભાઈ સોલંકી, ડો.દિપલબેન સોલંકી, ડો.દિપાબેન મણીયાર, ડો.જંખનાબેન સંઘવી, ડો.દિનનેશભાઈ શ્રીમાંકર, ડો.રજનાબેત શ્રીમાંકર, ડો.અડાલજા, ડો.જયેશભાઈ સોનવાણી, ડો.કમલેશભાઈ દોમડીયા, ડો.પ્રિતેશભાઈ રાઠોડ, ડો.રાકેશભાઈ ચોકસી, ડો.ચંદ્રકાંતભાઈ રબારા, ડો.નીલભાઈ ગોહીલ, ડો.કલ્પીતભાઈ સંધવી, ડો.મયુરીબેન સંઘવી સહીતના અગ્રણીઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી.
પ્રસ્તુત તસ્વીરમાં સ્વ.કાંતાબા દેસાઈની પ્રાથનાસભામાં શ્રધ્ધાંજલિ અર્પણ કરતા વિવિધ ક્ષેત્રના આગેવાનો અને પરિવારજનો નજરે પડે છે. જેમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરા, નરેન્દ્રબાપુ સહિતના નજરે પડે છે
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
