News of Saturday, 19th April 2025
વૈશ્વિક પરિબળોને કારણે સોનામાં ઐતિહાસિક તેજી: ઊંચા ભાવને કારણે સોની બજારમાં મંદીનો માહોલ
અમેરિકાના ટેરિફની ધમકીઓને કારણે વિશ્વમાં સોનાના ભાવમાં ઉછાળો

અમદાવાદઃ વૈશ્વિક પરિબળોને કારણે સોનામાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. ઊંચા ભાવને કારણે સોની બજારમાં ભારે મંદી જોવા મળી છે. ગ્રાહકોને રાહ જોવા જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખે સલાહ આપી છે
અમેરિકાના ટેરિફની ધમકીઓને કારણે વિશ્વમાં સોનામાં તેજી છે. વિશ્વભરમાં રોકાણકારો સોનામાં રોકાણ કરી રહ્યા છે. ભારત સહિત અનેક દેશની સરકારો સોનાથી વિનિમય કરી રહી છે. સોનાના ભાવમાં છેલ્લા કેરટક મહિનાથી ભારે ઉછાળો જોવાઈ રહયો છે, ચાલુ માસમાં સોનાના ભાવ નવી ઉંચાઈએ પહોંચી રહ્યા છે
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
