તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે જશે: 2014માં પીએમ બન્યા બાદ ત્રીજી વખત મુલાકાત
પીએમ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર રિયાધ જઈ રહ્યા છે

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 22 અને 23 એપ્રિલે સાઉદી અરેબિયાની મુલાકાતે જશે. પીએમ મોદી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર રિયાધ જઈ રહ્યા છે. ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત સાઉદી અરેબિયાની મુલાકાતે છે. આ પહેલા મોદી ૨૦૧૬ અને ૨૦૧૯માં સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
