<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ભયાનક! જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો. અનેક પર્યટકોને ગોળી વાગી. સચ્ચો મૃત્યુઆંક કેટલો? મુખ્યમંત્રીએ મૃત્યુઆંકની માહિતી મેળવાઈ રહી હોવાનું જણાવ્યું. પહેલગામ જમ્મુ અને કાશ્મીરના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે, સ્થાનિક લોકોએ હંમેશા પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરી છે. આતંકીઓએ મોટી લાલ લીટી ઓળંગી. કલમ ૩૭૦ પછી પહેલી ભયાનક ઘટના. ઘટનાસ્થળ નો વિડીયો થયો વાયરલ. : જુઓ વિડિયો

(5:28 PM IST)